એને નવું વર્ષ કહેવાય….






આવનારુ સવંત ૨૦૬૫ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ન
ેધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્િટ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે
શુભિદપાવલી અને નૂતન વર્ષાિભનંદન...

આ પ્રસંગે “અંકિત ત્િરવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે િદવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

- અંિકત ત્િરવેદી


Post By Swati Gadhia...



કહો મેહા મેડમ કેવુ છે?? (મે નથી લખ્યુ..)





Related Images :
Looking for something else?

2 comments:

  Anonymous

October 29, 2008 at 10:52 AM

damn Auspicious man!!!
out standin...

Meha Madam luvd it:-D

  Anonymous

October 30, 2008 at 6:56 AM

my pleasure!!

Post a Comment